તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:ટોઈંગમાં દંડ રૂ.110માંથી સીધા રૂ. 610 ઝિંકાયો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ટોઈંગનો દંડ 110 માંથી વધારો કરીને સીધો 610 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.જેના કારણે ભારે રોષ ફેલાયો છે. ભાવનગર શહેરના 90% શોપિંગ સેન્ટરોમાં ગોડાઉન બનેલા હોવાથી તેમાં પાણી ભરાઈ જાય છે અને વાહન પાર્કિંગ થઈ શકતા નથી. જેથી વાહન ચાલકોને પાર્કિંગમાં અનેક અગવડતા પડે છે. હવે તેમાં દંડનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.

તેમાં હવે બે પૈડાના વાહનો માટે રૂ 610નો દંડ અને ચાર પૈડાના વાહનો માટે રૂ 1600 કરાયા છે.જે અસહ્ય અને મધ્યમ વર્ગની કમર તોડી નાખનાર દંડ છે.મુખ્યમંત્રીને પત્ર લખીને સીપીએમ ભારતના સામ્યવાદી પક્ષ દ્વારા તાકિદે દંડની રકમ અગાઉ પ્રમાણે યથાવત્ રાખવા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો