તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ડર નો માહોલ:અઢી વર્ષ બાદ શહેરમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 33 વર્ષના યુવાનને ચેપ લાગ્યો
  • આનંદનગર ખાતે રહેતા યુવાનનો ગઇકાલે રિપોર્ટ પોઝિટિવ : બજરંગદાસ ખાતે એડમિટ

ભાવનગરમાં દોઢ વર્ષ બાદસ્વાઈન ફ્લુનો કેસ નોંધાયો છેભાવનગરમાં આનંદ નગર ખાતે રહેતા 33 વર્ષના વ્યક્તિનેતારીખ ૮ ઓગસ્ટથી સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો જોવા મળી રહ્યા હતાત્યારબાદ રાહ જોયા પછી પણ તબિયત વધારે બગડશે ગઈકાલેતેમનો સ્વાઈન ફ્લુનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તેઓને બજરંગદાસ બાપા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ ઠીક છે.

એક સમયે પેન્ડેમિક તરીકે ઓળખાતો સ્વાઇન ફ્લૂ અત્યારે પણ સિઝનલ ફ્લૂ તરીકે જોવા મળે છે. આ વ્યક્તિની પૂછપરછ કરતા તેમની કોઈ ટ્રાવેલિંગ નો ઇતિહાસ જાણવા મળ્યો નથી. તેમની સ્થિતિ ને જોતા હવે તેમને લગભગ હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવશે. આટલા સમય બાદ સ્વાઇન ફ્લૂ નો કેસ નોંધાતા ભાવનગર નાં લોકોમાં ડર નો માહોલ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...