તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:તબીબ 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન થયો

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલીતાણામાં બે પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં એક દર્દીની પાલીતાણાના એમ.ડી ડો.અમિત શાહ તથા સ્ટાફે બાટલો ચડાવ્યો હતો. તેમજ તપાસ કરી હતી જે અનુસંધાને તેમને તથા તેમના સ્ટાફને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા છતાં તેમના પત્ની ડો.રૂપલ શાહ જે પાલીતાણા સર.ટી હોસ્પિટલમાં બાળકોના ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તે આજરોજ હાજર થઇ જતા હોસ્પિટલમાં પ્રશાસકને ધ્યાને આવતા તેમને ભરત ઘરે મોકલી દેવામાં આવ્યા હતા તેમજ 14 દિવસ ઘરે રહેવા સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો