તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:આજના બંધથી હીરા ઉદ્યોગ અળગો રહેશે

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ ખેડૂત કાયદાઓ સામે દેશભરમાં જુદા જુદા સંગઠનો દ્વારા વિરોધ ચાલી રહ્યો છે. ખેડૂત વિરોધી કાયદાના વિરોધમાં આવતીકાલ 8મી ડિસેમ્બરને મંગળવારના રોજ ભારત બંધનું એલાન અપાયું છે. તેમાં ભાવનગરમાં બંધના એલાનમાં હીરાના કારખાનાઓ કે હીરાની ઓફીસો બંધને સમર્થન આપતા નથી.

ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન પણ બંધને સમર્થન આપતું નથી. જોકે, ફક્ત નિર્મળનગરના હોદ્દેદારોએ કોઈની પરમીશન વગર કે કારોબારીની બેઠક બોલાવ્યા વગર પોતાની રીતે સેઈફ વોલ્ટ બંધ રાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો