હુકમ ભંગ:તળાજાનો તડીપાર શખ્સ ઝડપાયો

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તળાજાનો આરોપી સાજીદ ઉર્ફે દોલુ સિકંદરભાઇ બેલીમને ગત તા.17/6 થી ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, રાજકોટ, ગીર, સુરેન્દ્રનગર, સોમનાથ, અમદાવાદ શહેર/ગ્રામ્ય જિલ્લાઓની હદમાંથી બે વર્ષની મુદત માટે તડીપાર કર્યો છતા હુકમ ભંગ કરતા તેને પકડી લઈ ગુન્હો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...