તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેસીજી સંચાલિત ફિનીશિંગ સ્કુલ પ્રોજેક્ટ હેઠળ લોક ડાઉન દરમ્યાન વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતરમાં ઉપયોગી તેવા વિષયો પર તા. 1 મે થી રોજ સવારે 9 થી 11 દરમ્યાન યોજાતા વેબીનારનો વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. ઈન્ટરવ્યુ, ગ્રુપ ડિસ્કશન, બોડી લેન્ગવેજ, ટાઈમ મેનેજમેન્ટ જેવા વિષયો પર વિવિધ ટ્રેનર્સ ઉપયોગી માર્ગદર્શન આપી રહ્યા છે. તા. 15 મે ના રોજ ભાવનગર ના એક માત્ર ફીનિશિંગ સ્કુલ ટ્રેનર ડૉ. છાયા પારેખ ટીમવર્ક વિશે વાત કરવાના છે. આપ સૌ facebook.com/ihubgujarat પર રોજ સવારે 9 થી 11 આ કાર્યક્રમ જોઈ શકો છો અને કારકિર્દી ઘડતરમાં ઉપયોગી સ્કીલ ડેવલોપમેન્ટ કરી શકો છો.લોકડાઉન દરમ્યાન આ વેબીનારમાં ડો.છાયાબેન દ્વારા ઈન્ટરવ્યુ, ગ્રુપ ડિસ્કશન, બોડી લેન્ગવેજ, ટાઈમ મેનેજમેન્ટ જેવા વિષયો પર વિવિધ ટ્રેનર્સ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવશે હાલની પેઢીના યુવા વર્ગને આ વિષય પરનું નોલેજ મેળવવું આવશ્યક હોય જો આ વેબીનારમાં જોડાશે તો ફાયદાકારક બનશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.