તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:તંત્રની બેદરકારીથી ગંદી થયેલી ગંગાદેરીની કોંગ્રેસે કરી સફાઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાડ પુજન, કચરા સફાઈ બાદ હવે ઐતિહાસીક ઈમારતની સફાઈ કરી પ્રજા વચ્ચે રહેવાનો પ્રયાસ

શહેર કોંગ્રેસ દ્વારા આજે શહેરના મધ્યે આવેલી ઐતિહાસીક ગંગાદેરીની સફાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગંગાજળીયા તળાવને ડેવલપ કરવામાં આવ્યુ પરંતુ જેના નામથી તળાવનું નામ પડ્યુ તે ઐતિહાસીક ગંગાદેરીની દૂર્દશા ખુબ જ ખરાબ છે. ત્યારે આજે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા ગંગાદેરીની સફાઈનો કાર્યક્રમ યોજ્યો હતો. ત્યાર બાદ ગંગાજળીયા તળાવ ખાતે વેચાતી મચ્છી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ ગંગાજળીયા તળાવ ખાતે જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સિક્યુરિટી દ્વારા અટકાવાતા કોંગ્રેસના આગેવાનોએ આક્રોશ ઠાલવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો