તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:શહેરમાં 21 દિવસ બાદ બપોરે તાપમાન 30 ડિગ્રીથી વધુ થયું, મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી રહ્યું

ભાવનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • લઘુત્તમ ઉષ્ણતામાન 1.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 13.4 ડિગ્રીના આંકને આંબી ગયુ

ભાવનગર શહેરમાં આજે બપોરે મહત્તમ તાપમાનનો પારો 21 દિવસના સમયગાળા બાદ 30 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આ અગાઉ તા.11 જાન્યુઆરીએ શહેરમાં બપોરે તાપમાના 30.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયા બાદ આજે તાપમાન 30.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું હતુ. આવી જ રીતે રાત્રે પણ તાપમાનમાં વધારો નોંધાયો હતો. ભાવનગર શહેરમાં ફેબ્રુઆરી માસના આજે આરંભે મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જે ગઇ કાલે 29.2 ડિગ્રી રહ્યું હતુ.

જ્યારે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 12 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 1.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 13.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ ભાવનગરમાં પવનની ઝડપ ગઇ કાલે 6 કિલોમસટર નોંધાઇ હતી તે આજે 2 કિલોમીટર વધીને 8 કિલોમીટર થઇ ગઇ હતી. ભાવનગર શહેરમાં ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ 26 ટકા થઇ ગયું હતુ તે આજે વધીને 41 ટકા થઇ ગયું હતુ.

રાત્રે તાપમાનમાં વધારો
તારીખ રાત્રે તાપમાન

1 ફેબ્રુ. 13.4 ડિગ્રી સેન્ટીગ્રેડ
31 જાન્યુ. 12.0 ડિગ્રી સન્ટીગ્રેડ
30 જાન્યુ. 10.8 ડિગ્રી સેન્ટીગ્રેડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો