તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:કોળીયાકના સરપંચના ભાઇનો મૃતદેહ મળી આવ્યો

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અલંગ પાસે આવેલા જસપરા લેન્ડીંગ પોઇન્ટ સ્મશાનની બાજુમાં દરિયા કિનારા પાસે આજે સવારે એક મૃતદેહ મળી આવતા અલંગ મરીન પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ કરતા આ મૃતદેહ કોળીયાક ના સરપંચ જગદીશ ભાઈ હરજીભાઈ સોલંકી નાનાભાઈ મુકેશભાઈ હરજીભાઈ સોલંકી (ઉં.વ.28 રહે કોળીયાક )ની હોવાનું જાહેર થયું હતું .પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો