તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સાયકલ ટ્રેક બન્યો પાર્કિંગ પાર્ક

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં હિમાલયા મોલની સામેની બાજુએ વિક્ટોરિયા પાર્કની દિવાલને અડીને તંત્ર દ્વારા સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. પણ પ્રજાના પૈસે બનાવવામાં આવેલ સાયકલ ટ્રેક ઉપર મોટર કાર, બાઇક અને અન્ય વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ થવા લાગ્યું છે. આ મામલે પ્રજાનો અવાજ તંત્ર સુધી પહોંચે અને આ સાઈકલનો ટ્રેક ખુલ્લો થાય તેવી લાગણી જાગૃત નગરજનોએ વ્યક્ત કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો