તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાહક સુરક્ષા મંડળ:ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસોથી રકમ પરત મળી

ભાવનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક

તળાજા તાલુકાના પીથલપુર ગામના વલભભાઇ કાનજીભાઇ મકવાણા પીથલપુર એસબીઆઇમાં ખાતુ ધરાવ છે જેમાં કોઇ કારણસર તેમના ખાતામાંથી અલગ અલગ રીતે રૂ.1,14,500 બીજાના ખાતામાં ટ્રાન્સફર કે ટીએમ દ્વારા ઉપડી ગયા હતા.આ બાબતનો ગ્રાહક વલભભાઇને કોઇ જાતનો મેસેજ કે ઓટીપી આવ્યો ન હતો.

આ અંગે બેન્ક તરફથી ગ્રાહકને સંતોષકારક જવાબ ન અપાતા છેવટે ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરતા મંડળે રિજીયોનલ મેનેજર,ડેપ્યુટી જનરલ મેનેજરને પત્ર વ્યવહાર કરતા આખરે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસોથી તેમની મૂળ રકમ ઇ દ્વારા પરત જમા મળી જતા ગ્રાહક વલ્લભભાઇએ ગ્રાહક સુરક્ષા મંડળ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો