તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:35 દિવસ કોરોનાની જંગ લડી 61 વર્ષના દર્દીની થયેલી જીત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર એચ.સી.જી. હોસ્પિટલ ખાતે દાખલ કરાયેલ એક મોટી ઉંમરના મહિલા દર્દીની ખૂબ ક્રિટીકલ કન્ડીશન માં પણ સારવાર કરીને સાજા કરવામાં આવ્યા હતા. તા.4 ઓગસ્ટ નાં રોજ સર.ટી હોસ્પિટલમાંથી શ્વાસની તકલીફ સાથે એચ.સી.જી હોસ્પિટલ માં રિફર કરવામાં આવ્યા હતા. તેમનું એસપીઓ2 લેવલ પણ માટે 65 ટકા હતું. ઇમરજન્સી માં ક્રિટીકલ કેર ટીમ દ્વારા તેમને તપાસીને તેઓનું ગળાનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું જેમાં કોવિડ ન્યૂમોનિયા નું પ્રમાણ વધારે આવ્યું. ત્યારબાદ ટીમ દ્વારા જરૂરી સારવાર શરૂ થઈ.

ધીરે ધીરે તેમની તબિયતમાં સુધારો થયા બાદ ફરીવાર તેઓના તા.19 ઓગસ્ટના રોજ આર.ટી.પી.સી.આર નો રિપોર્ટ કરવામાં આવ્યો જે નેગેટિવ હતો. દર્દી નાં પતિ મહેન્દ્રભાઈ નાં સપોર્ટ થી તેમના પત્ની ન્યૂમોનિયા માંથી ધીરે ધીરે રિકવર થયા. પરંતુ પાછળથી તેમનામાં પલ્મોનરી ફાઈ બ્રોસિસ ડેવલપ થયા જેનું સીટી - સ્કેન દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી એમ.આઇ.સી.યુ માં શિફ્ટ કરવામાં આવ્યા અને બાઈ - પેપ , ઓકિસજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો