તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા 4200 ગ્રેડ પે પ્રશ્ને આંદોલનના થયા મંડાણ

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ,ભાવનગર દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આપવામાં આવેલ આંદોલન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવા બાબત,HTAT ના આર.આર. અને સેટ અપ બાબત,તેમજ અન્ય પડતર પ્રશ્નો બાબતે કલેકટર તેમજ ભાવનગર મ્યુ. કમિશ્નર અને મેયરને આવેદનપત્ર પાઠવી આંદોલનના મંડાણ કર્યો છે. આવનારા દિવસોમાં આ આંદોલનને વેગવંતુ બનાવવા તા.8.12.20 થી ગાંધીનગર ખાતે ધરણાં કાર્યક્રમનું આયોજન કરાશે અને જ્યાં સુધી આ પ્રશ્નોનો ઉકેલ ના આવે ત્યાં સુધી રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લડત આપશે તેવું મહેશભાઈ મોરી દ્વારા જણાવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો