તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તીર્થ દર્શન:ચોગઠ ચમારડી ગામ વચ્ચે આવેલું થાપનાથ મહાદેવ શિવાલય

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોગઠ ચમારડી ગામની વચ્ચે આવેલ અતિ પૌરાણીક મંદીર છે.આ મંદિરનો ઇતિહાસ બહુ જ પ્રાચીન સમયનો છે. ડુંગરની નીચે આવેલ થાપનાથ મહાદેવ મંદિર કુદરતી તથા રમણીય છે. ડુંગર ઉપર પણ મહાદેવજીના ત્રણ મંદિર છે. પ્રવિત્ર શ્રાવણમાસમાં થાપનાથ મહાદેવ મંદિરના દર્શનનો લ્હાવો લેવા જેવો છે. હાલમાં આ મંદિરમાં મહંત પ્રવિણગીરી બાપુ પરીવાર તરફથી સેવાપૂજા થાય છે. ડુંગરની તળેટીમાં આ મંદિર ભવ્ય શીખર બંધ છે તથા પ્રચીન છે.

અન્ય સમાચારો પણ છે...