તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:GSTના પોર્ટલમાં ઠાગાઠૈયા

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 2017થી અમલમાં આવ્યો છે. પરંતુ તેની સમસ્યા 2020માં પણ પૂરી થઇ રહી નથી. GSTના રિટર્ન વર્ષમાં વારંવાર ભરવાના આવે છે, તેવા સમયે કરદાતાનો ભારે ધસારો થાય છે. ત્રણ વર્ષથી રિટર્નના સમયે પોર્ટલ ઠપ્પ થઇ જવાના બનાવ વારંવાર બની રહ્યા છે છતા ટેકનિકલ ક્ષતિઓ આજદિન સુધિ નિવારવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. જેના કારણે કરદાતાઓને મુશ્કેલીઓ અને ક્યારે પેનલ્ટીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો