તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રાસ:પરિણીતા પર શંકા રાખી બદનામ કરવાની ધમકી

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહુવા રહેતા અને હાલ ભાવનગરમાં સાસરુ ધરાવતી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો પતિ ખોટી શંકા-કુશંકા રાખી બદનામ કરવાની ધમકી આપી શારીરીક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

ખોટી રીતે બદનામ કરી ગુંડા પાસે મારી નાખવાની ધમકી આપી
બનાવ અંગે મળતી વિગત મુજબ ભાવનગર ક્રેસંટ વિસ્તારમાં રહેતા રેશ્માબેન ઉર્ફે સદફબેન મહમદરજા હુસૈનઅલી પંજવાણી (રહે મુળ મહુવા)એ મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન થયા બાદ તેના પતિએ થોડો સમય સારી રીતે રાખેલ અને બાદમાં તેનો પતિ અવાર-નવાર તેને શારીરીક માનસીક ત્રાસ આપી ગાળો આપી મારમારતા હોય ફરિયાદી તેના પિયર ખાતે રહેવા આવેલ હતા અને બાદમાં તા.13-3-2020ના રોજ ફરિયાદીને તેના પતિએ મહુવા હેવન હોટલ પાસે મળવા બોલાવેલ જ્યા તેણીને ખોટી રીતે બદનામ કરી ગુંડા પાસે મારી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં સમજાવટથી ફરિયાદી તેના પતિ સાથે ભાવનગર રહેવા ગયેલ ત્યા ફરિવખત તેણીને તેના પતિએ ત્રાસ આપતો હોય અને ફરિયાદીને તેના પીયરમાં મુકી આવતા તેના વિરૂદ્ધ મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો