જીવન ટૂંકાવ્યું:ધોરણ 10માં નાપાસ છાત્રની આત્મહત્યા

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘોઘાના  હાથબ બંગલા નજીક રહેતા વિદ્યાર્થીએ દસમા ધોરણમાં બીજી વખત નાપાસ થવાના કારણે હતાશ થઈ આજે તેનો જન્મદિવસ હતો ત્યારે જ ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે જાણવા મળતી વિગત મુજબ હાથબ બંગલા નજીક રહેતા સાગરભાઇ વનરાજભાઈ ધાપા (ઉ.વ.17) ધોરણ-10ની પરીક્ષામાં બે વખત નાપાસ થતા હતાશ થઈને આજે તેનો જન્મદિવસ હતો ત્યારે હાથબ બંગલા પાછળ જંગલ વિસ્તારમાં ફાસો ખાઈ તેનું જીવન ટૂંકાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...