તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક એકતાનું પ્રતિક:સમૃદ્ધિ, સલામતિ અને શાંતિ દર્શાવતું અદભૂત પેઈન્ટિંગ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગરને એક જ ચિત્રમાં કેદ કરતું આ પેઈન્ટિંગ ભાવેણાવાસીઓની ધાર્મિક એકતાનું પ્રતિક છે. ભાવનગરી માટે આ પેન્ટિંગ જોવું એ એક ગૌરવપૂર્ણ બાબત છે. આ પેન્ટિંગ ખુદ એક ભાવનગરી લોકોની ધાર્મિક એકતા નો પુરાવો છે કેમકે બનાવનાર બ્રાહ્મણ અને ખરીદનાર મુસ્લિમ છે.

ભાવનગર એટલે કે કુદરતના ખોળામાંથી (વિક્ટોરિયા પાર્ક) વિકાસ પામતું એવું શહેર કે જ્યાં દરેક જીવો નું આગવું સલામત ક્ષેત્ર મળી રહે છે. જ્યાં કાળિયારનું અભ્યારણ વેળાવદરમાં તો ગાયનું અભ્યારણ શહેરમાં જ જોવા મળે છે.જેનો ભવ્ય શાહી ભૂતકાળ સાથે જ સદાચાર (ગાંધી સ્મૃતિ) સાક્ષરતા (barton library) ભાવનગર એટલે કે જ્યાં ધાર્મિક એકતા (પાલીતાણા મંદિર, ગંગા ડેરી જોડે મૂકેલા છે. ભાવનગરી પ્રજા જ છે કે જેણે ભાવનગરના રાજાની ઉદારદિલીને હજી પણ ધર્મની માફક સ્થિર રીતે સાચવીને રાખી છે.

બન્ને પેન્ટિંગના બેકગ્રાઉન્ડમાં સમૃદ્ધિ, વાદળી વિશાળતા:સલામતી અને વ્હાઇટ શાંતિ કલરનો ફેલાવો દર્શાવે છે કે આ ત્રણેય સિદ્ધાંતોનું ભાવનગર હમેંશા ફેલાવો કરતુ રહ્યું છે. આ પેઈન્ટિંગ ભાવનગર ટુરીઝમ માટે બનાવેલ છે. અને આરીફભાઈ કાલવાની નવી રીનોવેટ થયેલ હોટેલ મૌસમમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો