રજુઆત:વિજપડી રેલ્વે સ્ટેશને મહુવા-સુરત ટ્રેનને સ્ટોપ આપો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સાવરકુંડલા તાલુકાના તાલુકા કક્ષાના વિજપડી ગામ નજીક નીચે વિગતે ગામો આવેલ છે અને આ ગામડાં ના અસંખ્ય હીરા કારીગરો વેપારી ગણ અમદાવાદ સુરત સાથે વ્યવસાય હેતુ થી સંકળાયેલ છે વિજપડી થી સુરત અમદાવાદ અસંખ્ય મુસાફરો દરરોજ મુસાફરી કરેછે વિજપડી રેલ્વે સ્ટેશને મહુવા સુરત ટ્રેન ને સ્ટોપ અને ટીકીટ બુકિંગ વ્યવસ્થા આપવા માં આવે.

વિજપડી રેલ્વે સ્ટેશન નજીક વિજપડી-ભંમર, ચીખલી વણોટ, દાધીયા, દોલતી દેતડ, ખડસલી, મેરીયાણા, ડેડકડી મોદા જાંબુડા મઢડા હાડીડા મોટીવડાળ મોદાળિયા બાલાપર જુની મેરીયાણા.વિગેરે 30 જેટલા ગામ ને વિજપડી રેલ્વે સ્ટેશન નજીક થાય છે અને લાગુ પડે છે. ઉક્ત સ્ટોપ અપાવવા અમરેલી જિલ્લા સાસંદ નારણભાઈ કાછડીયા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત સાવરકુંડલા સમક્ષ રજુઆત છે.

અન્ય સમાચારો પણ છે...