તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન ફોર્મ:ધો.10-સંસ્કૃત પ્રથમાના પરીક્ષા ફોર્મ 5 માર્ચ સુધીમાં ભરી શકાશે,ફોર્મ ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 5 ફેબ્રુ. થી 5 માર્ચ દરમિયાન બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આવેદન પત્રો સ્વીકારાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્ય ની તમામ માધ્યમિક શાળાના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવાયું છે કે ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમા વર્ષ 2021ની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફીની સાથે વેબસાઈટ પર ઓનલાઈન આજે તારીખ 5 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન ભરી શકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં વધુમાં જણાવાયું છે કે આજથી શરૂ થયેલા ફોર્મ ભરવાની કાર્યવાહી તારીખ 5 માર્ચ ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પર ભરી શકાશે‌ તો સમય મર્યાદામાં આવેદનપત્ર ભણવા બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે. ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમાના તમામ નિયમિત તથા રીપીટર વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્ર ફરજિયાત પણે ઓનલાઈન ભરવાના રહેશે અને તે અંગેની તમામ જરૂરી વિગતો બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો