તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂંક:રમત-ગમતના શિક્ષકની નિયુક્તિની પ્રક્રિયા શરૂ

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાળાઓમાં રમત ગમત ક્ષેત્રે વિકાસ થાય તેને પ્રોત્સાહન મળે ડિસેમ્બર 2017થી ખેલો ઇન્ડિયા શરૂ કરવામાં આવેલ છે. હવે આ નીતિ અંતર્ગત શાળા કક્ષાએ રમતગમત અને તેને સંલગ્ન પ્રવૃત્તિ માટેના નોડલ શિક્ષકની નિયુક્તિ કરવા માટેના ચક્રો ગતિમાન થયા છે.

અન્ય સમાચારો પણ છે...