સ્વચ્છ ભાવનગર:સ્વચ્છતા જાગૃતિ અભિયાનનો પ્રચંડ ઉર્જા સાથે પ્રારંભ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કર ગૃપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના સહકારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસથી મારૂ ભાવનગર સ્વચ્છ ભાવનગરના 60 દિવસના અભિયાનનો આજે શહેરના આગેવાનો, મહાજન અને ઉદ્યોગપતિઓની હાજરીમાં મેઘાણી હોલ ખાતે યોજાયેલા સમારોહમાં પ્રારંભ થયો હતો. આ સમારોહમાં વિવિધ વક્તાઓએ સ્વચ્છતા બાબતે જન જાગૃતિ માટે એક બની પરિણામ લક્ષી કાર્ય કરવાની હાંકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...