તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૈક્ષણિક કાર્ય:ડાંખરા વિદ્યાલય બેલામાં ઓનલાઇન શિક્ષણ વર્ગો શરૂ

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

એન.એસ. ડાંખરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય બેલામાં ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ કરવામાં આવેલ છે જેમાં મુંજવતા પ્રશ્નોનું વ્હોટસએપના માધ્યમથી નિરાકરણ લાવવામાં આવે છે.હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે, આવા સમયમાં શાળામાં શિક્ષણકાર્ય બંધ હોવાથી વિદ્યાર્થીઓ શાળાએ આવી શકતા નથી. તેમ છતાં પણ બાળકોનું શૈક્ષણિક કાર્ય બગડે નહિ અને તેઓ ઘરે બેઠા જ ઉત્તમ શિક્ષણ મેળવી શકે તેવા હેતુસર ડાંખરા શૈક્ષણિક સંકુલના જુદા-જુદા વિભાગો જેમાં ધો. ૬ થી ૧૨ ના ૬૫૦ થી વધારે વિદ્યાર્થીઓને આઘુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઓનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ પણ આ શિક્ષણ ખૂબ જ રસપૂર્વક અને આનંદથી પ્રાપ્ત કરી રહ્યા છે.  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો