તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:લગ્ન માટે એસ.ટી. બસના હજી સુધી એકે’ય બુકિંગ નહિ

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગયા વર્ષે રોજના 2 બુકિંગ થતા હતા
 • દર કલાકે 700 રૂપિયાના ચાર્જ સાથે ST બુકિંગ થઇ શકે છે છતાં લોકોમાં નીરસતા

ગયા વર્ષે જ્યારે કોરોના વાઇરસ નો ફેલાવો નહોતો થયો ત્યારે લગ્નની સીઝનમાં રોજિંદા બે ST બસોનું લગ્ન માટે જે તે સ્થળે જવા બુકિંગ કરવામાં આવતું. આ વર્ષે લગ્નની સીઝન આટલા સમયથી શરૂ થાય બાદ પણ હજી સુધી એક બસ નું બુકિંગ થયું નથી.

ભાવનગર એસ.ટી. દ્વારા લગ્ન માટે બુક કરાવવામાં આવતી બસોમાં અત્યારે 75 ટકા મુસાફરો બેસાડવામાં આવે છે. દર કલાકે 700 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવે છે. પરંતુ હજી સુધી એક પણ બુકિંગ થયેલ નથી. ગયા વર્ષે મહિનાના 60 બુકિંગ થતાં હતા. ઉપરાંત લગ્ન પ્રસંગમાં અત્યારે ફક્ત 100 વ્યક્તિઓને લઈ જવાની જ પરવાનગી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો