તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સોનગઢ - ઘોઘામાંથી દારૂ સાથે 2 જબ્બે

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોનગઢ પોલીસે પાલિતાણા ચોકડી પાસેથી સ્કુટરમાં સવાર દિલીપસિંહ સુખદેવસિંહ ગોહિલને તપાસ કરતા તેની પાસેથી દારૂની બોટલ નંગ.12 કિં.રૂ.3600 તથા સ્કુટર સહિત 28,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જ્યારે ઘોઘા પોલીસે કોળીયાક દરિયા કિનારે ધાવડીમાતાના મંદિર નજીકથી મીઠા ચીથરભાઇ ચૌહાણને દારૂની 2 બોટલ કિ.રૂ.600 સાથે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો