જાહેરનામું:તહેવાર અનુસંધાને શહેરના કેટલાક રસ્તાઓ બંધ રહેશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોતીબાગથી ઘોઘાગેટ, ઘોઘાગેટથી ખારગેટ સુધીનો રસ્તો, શેલારશા ચોકથી હેરીશ રોડ સુધી, બાર્ટન લાઈબ્રેરીથી વોરાબજાર સુધી, ગોળબજારથી વોરાબજાર સુધી, હેવમોર ચોકથી ગંગાજળીયા તળાવ થી ઘોઘાગેટ ચોક સુધી, હાઈકોર્ટ રોડ, જે.કે. રેસ્ટોરન્ટથી ઘોઘાગેટ ચોક સુધી, પીરછલ્લા રોડ ગૃહલક્ષ્મી વસ્તુભંડારથી ટી.બી.જૈન ગર્લ્સ હાઈસ્કુલ સુધીના બન્ને તરફના રસ્તાઓ બપોરે 4 પછી બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...