તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાંચ લાખના હિરા ભરેલા પાકીટની તસ્કરી

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના વિજયરાજ નગર ખાતે રહેતા અને હીરાની દલાલી કરતા હીરા દલાલના ઘરમાંથી અજાણ્યા શખ્સો રૂપિયા 5 લાખના હીરા ભરેલા પાકીટની ઉઠાંતરી કરી નાસી છુટયાની પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે.

બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના વિજયરાજ નગર ખાતે આવેલા પ્લોટ નંબર 395માં રહેતા અને હીરાની દલાલીનુ કામકાજ કરતા હીરા દલાલ હીરાભાઇ મોહનભાઇ સવાણીના મકાનમાંથી રાત્રી દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સો રુપીયા પાંચ લાખના હીરા ભરેલા પાકીટની ચોરી કરી નાસી છુટયાની ફરિયાદ એ.ડીવીઝન પોલીસ મથકમા નોંધાવાઇ છે. બનાવની જાણ થતા ASP શફીન હસન સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સીસી ટીવી કુટેજની ચકાસણી સહીતની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગેની વધુ તપાસ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો