કોરોના બેકાબૂ:ભાવનગર શહેરમાં બપોર બાદ બજારમાં સન્નાટો..

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના બેકાબૂ થતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે જેથી સંક્રમણમાં સપડાઈ ના જાય તે માટેની તકેદારીના પગલારૂપે મુખ્ય બજારના વેપારીઓએ બપોરે ચાર વાગ્યા પછી દુકાનો બંધ રાખવા સ્વયંભૂ નિર્ણય કરતા બપોર બાદ બજારમાં સન્નાટો છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...