તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ફાયર સેફ્ટીના અભાવે શોરૂમ, ડાઈનીંગ હોલ અને શાળા સીલ: નોટીસ આપ્યા બાદ સીલ મારવાની કાર્યવાહી

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાળુભા રોડ પર આવેલા મહાલક્ષ્મી ડાઇનિંગ હોલને ફાયર સેફ્ટીના અભાવે સીલ મરાયા - Divya Bhaskar
કાળુભા રોડ પર આવેલા મહાલક્ષ્મી ડાઇનિંગ હોલને ફાયર સેફ્ટીના અભાવે સીલ મરાયા
  • ફાયર સેફ્ટીના અભાવવાળી મિલકતોમાં સીલની કાર્યવાહી યથાવત, ઔદ્યોગિક એકમો લાઈનમાં

ભાવનગર કોર્પોરેશનના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા ફાયર સેફટીનો અભાવ વાળી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરતા આજે એક શોરૂમ સહિત ત્રણ મિલકતોમાં ફાયર સેફટી નહી હોવાથી સીલ મારવામાં આવ્યા હતા.

ફાફેરી શો રૂમ ફાયર સેફ્ટીના અભાવે સીલ મરાયા
ફાફેરી શો રૂમ ફાયર સેફ્ટીના અભાવે સીલ મરાયા

ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના અભાવવાળી અને ફાયર એન.ઓ.સી. નહિ લીધેલી મિલકતોનો સર્વે કરી નોટીસો બાદ સીલ મારવાની કાર્યવાહી છેલ્લા પંદર દિવસથી શરૂ છે. શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો અને હોસ્પિટલોને પણ સીલ મારવામાં આવ્યા હતા. આજે મહાનગરપાલિકાની કચેરીની સામેના કોમ્પલેક્ષમાં આવેલા ફાફેરી શો રૂમ અને કાળુભા રોડ પર આવેલા મહાલક્ષ્મી ડાઇનિંગ હોલ તેમજ એમ.કે. જમોડ હાઈસ્કૂલને ફાયર સેફ્ટીના અભાવે સીલ મરાયા હતા. તેમજ મોડી સાંજે પણ ઔદ્યોગિક એકમોની તપાસ શરૂ છે. તેમાં પણ સીલ મારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો