તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:શિશુવિહાર બુધસભા ઓનલાઇન વિડીયો કલીપ દ્વારા રજુ કરાશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ સંક્રમણની ગંભીર પરિસ્થિતિને કારણે 1980 થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની 2083મી બેઠકમાં ઓનલાઇન યોજાશે.કવિ દાનાભાઇ વાઘેલા દ્વારા કવિ જટિલભાઇ વ્યાસના કાવ્યનો આસ્વાદ ઓનલાઇન વડિયો દ્વારા તા.5ના સાંજે 6-15 થી 7-15 યોજાશે. સૌ કવિમિત્રો ભાવકોને ઓનલાઇન બુધસભામાં નિમંત્રણ અપાયુ છે.

અન્ય સમાચારો પણ છે...