તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ભાવનગર તથા સિહોરમાંથી સાત જુગારી ઝડપાયો

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

શહેરમાં સી ડીવીઝન પોલીસે સાઢીયાવાડ મોમનાવાડ મસ્જીદ પાસે જુગાર રમતા ઇરફાન મહમદભાઇ શેખ તથા બશીરહુસૈન મહમદહુસૈન કુરેશીને રોકડ રૂ.10,400 સાથે ઝડપી લઇ તમામ સામે ગુન્હો નોંધાવેલ છે. જ્યારે સિહોર પોલીસે રાજીવનગરમાં ડુંગરમાં જુગાર રમતા રઘુ કાળુભાઇ ચૌહાણ, દિનેશ દાનજીભાઇ મકવાણા, હરેશ બુધાભાઇ પરમાર, બુધા માલાભાઇ સોલંકી , રાજુ બીજલભાઇ ડાભી (રહે તમામ રાજીવનગર)ને રોકડ રૂ.2490ના સાથે ઝડપી લીધા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો