તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રિસામણે ગયેલ પત્નીને મનાવવા જતા પતિને પત્ની સહિત સાસરિયાએ મારમાર્યો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગારીયાધાર ના સૂરનગર ખાતે રહેતા રાજુભાઈ ભીમજીભાઈ વાળાએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની ચેતનાબેન પાંચ દિવસથી પિયર સમઢિયાળા (મુલાણી) ખાતે રિસામણે ગયેલ હોય જેથી ફરિયાદી તેમને તેડવા જતાં ફરિયાદીના જગદીશ તથા મધુએ લાકડી તથા વિલાયતી નળીયા વડે મારમારી તેમજ ફરિયાદીના પત્ની તથા મધુના પત્નીએ માર મારી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...