તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:કરચલિયા પરામાં સામ સામી માર માર્યાની રાવ

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કરચલીયા પરાના માનવભાઈ પ્રફુલભાઈ મકવાણા તેના મિત્રો સાથે જૂના ઘર પાસે બેઠા હતા ત્યારે આરોપી ગોપાલ ઉર્ફે ડોંગર રાઠોડ, નીતિન ઉર્ફે ડુંગો ડાભી, શોભા ઉર્ફે તારા મકવાણા તથા શીતલ નીતિનભાઈ ડાભીએ ઘર પાસે જવાનું કહેતા ફરિયાદીએ ના પાડતા છરી વડે માર મારી ધમકી આપી હતી.

જ્યારે સામાપક્ષે શીતલબેન નીતિનભાઈ ડાભીએ ફરિયાદ નોંધાવી છે કે માનવ ઉર્ફે જંગો પ્રફુલભાઈ મકવાણા, જતીન ભાવેશભાઈ મકવાણા તથા વિજય મકવાણા ગોપાલને ગાળો દેતા હોય ફરિયાદીના બેન ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓએ લાકડાં વડે ફરિયાદી તથા તેના પતિ અને સાસુને માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો