આયોજન:આર.ટી.ઓ. દ્વારા મહુવા અને તળાજામાં વાહન ફિટનેસ કેમ્પ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં સરકારની નવી ગાઇડલાઇનને ધ્યાને લઇ રાજ્યભરની આર.ટી.ઓ. કચેરીનું નિયમિત કામકાજ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા લોકડાઉન બાદ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સારૂ વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત વાહનોના ફિટનેસ માટે કેમ્પનું આયોજન કરાયું છે.જેમા ભાવનગર તાલુકાના મહુવા અને તળાજા તાલુકા ખાતે તા.૧૯ સપ્ટેમ્બરના સવારે 8 થી 12 કલાક દરમ્યાન વાહન ફિટનેસ માટે લોકોએ હાજર રહેવું.

અન્ય સમાચારો પણ છે...