તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:રોહીશાળા વિદ્યોતેજક મંડળના હોદેદારોની નિમણુંક કરાઇ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકાના રોહીશાળા ગામે વિદ્યોતેજક મંડળની સભા સ્વ.સમજુબેન કેવડીયા હોલમાં મગનભાઇ ડોબરિયાના પ્રમુખ સ્થાને મળી હતી.આગામી ટર્મ માટેના મંડળના સંચાલક ટ્રસ્ટના હોદેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં ટ્રસ્ટના પ્રમુખ તરીકે ડો.વિજયરાજસિંહ જે.વાળા,ઉપપ્રમુખ પંકજભાઇ એન.કેવડીયા,મંત્રી જીતેન્દ્રભાઇ કે.કેવડીયા,સહમંત્રી દામજીભાઇ મિયાણી,ખજાનચી ગોવિંદભાઇ મિયાણી કારોબારી સભ્યોમાં ભગવાનભાઇ સવાણી,એસ.ડી.રાવલ, વલભભાઇ ડાવરા, હર્ષદભાઇ ડાવરા,ડુંગરભાઇ કેવડીયા,મનજીભાઇ કેવડીયા, દિપકભાઇ વ્યાસ રમેશભાઇ કેવડીયા,ખિમજીભાઇ ચોહલાની સર્વાનુમતે વરણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...