તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:પાલીતાણામાં રાજાશાહી સમયનો વાસણઘાટ શરૂ કરવા ઉઠતી માંગ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલીતાણામાં બાહરપરા વિસ્તારના લોકોએ રાજાશાહી સમયનો વાસણઘાટ ચાલુ કરવા માટે નગરપાલિકામાં રજૂઆત કરી છે.આદપર રોડ ખાતે અવેડાની બાજુમાં આવેલો રાજાશાહી સમયનો વાસણઘાટ ચાલુ કરવાથી આજુબાજુના પછાત વિસ્તારના લોકોને કપડાં ધોવાનું સહેલું થઇ જાય તેમ છે.અહીં નગરપાલિકા સંચાલિત પાણીનો બોર અને લાઈટ કનેક્શન પણ છે.માલઢોરને પાણી પીવડાવવાનો અવેડો નિયમિત ભરવામાં આવે છે, તેની સાથે વાસણઘાટ ચાલુ રહે તે હેતુથી પુનઃચાલુ કરવાની માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...