તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ:MKB યુનિવર્સિટી દ્વારા 16 પરીક્ષાઓના પરિણામ જાહેર

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા લેવામાં આવેલ 16 પરીક્ષાઓ નાં પરિણામ જાહેર કરવામાં કરવામાં આવ્યા છે. તા. 6 સપ્ટે. નાં રોજ જાહેર કરવામાં આવેલ પરિણામોમાં સેમ. 1, 2, 3 અને 5 નાં વિદ્યાર્થીઓ નો સમાવેશ થાય છે. આ તમામ પરિણામો યુની. દ્વારા જાહેર કરી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

આ પરિણામોમાં ડિપ્લોમા ઈન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સેમ 4 અને 1, બી.આર.એસ સેમ 5, એમ.એસ.સી. ભૌતિક વિજ્ઞાન સેમ. 2 અને 3, બી.સી. એ સેમ 1, બી.એસ.સી. આઇ.ટી. સેમ 1, એમ.એસ.સી. માઇક્રોબાયોલોજી સેમ. 2, એમ.એડ. સેમ 3, એમ.એસ. ડબલ્યુ સેમ 1, બી.એસ.સી. આઇ.ટી. સેમ 1, એમ.એ.સી. ગણિત સેમ 2 અને 1, બી.એસ.સી. આઇ.ટી. સેમ 5, એમ.એસ.સી. ભૌતિક વિજ્ઞાન ( ન્યુ) સેમ 2 અને એમ.બી.બી.એસ. પાર્ટ 2 માં ત્રીજા વર્ષ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...