યોજના:રાષ્ટ્રીય પારિતોષીક 19માટે રજીસ્ટ્રેશન કરાવવુ

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 માનવ સંશાધન વિકાસ મંત્રાલય શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ નવી દિલ્હી દ્વારા શિક્ષકો માટે રાષ્ટ્રીય પારિતોષીક યોજના અમલમાં છે. વધુ માહીતી માટે જિલ્લા શિક્ષણાધિકારીની વેબસાઇટ પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...