વાંચન:શિશુવિહાર પુસ્તકાલયમાં 13000 પુસ્તકનો વાચકો લાભ લઇ શકશે

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજા રામમોહનરાય સંલગ્ન શિશુવિહાર પુસ્તકાલયમાં 13000થી વધુ પુસ્તકો , સામાયિકોનો લાભ લેવા વાચકોને નિમંત્રણ છે. સવારે 9-30 થી 12-30 દરમિયાન પુસ્તકાલયમાં 40થી વધુ સામાયિકોનો પણ વાચક સભ્યો લાભ લઇ શકશે. વર્તમાન પરિસ્થિતિમાં વિશેષતહ બાળકો માટેના પુસ્તકો પુસ્તકાલયના સભ્યો માટે ઉપલબ્ધ રહેશે. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષાના પુસ્તકોના વાંચન માટે વાંચકોએ આવવુ.

અન્ય સમાચારો પણ છે...