તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા દ્વારા હિન્દી પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ કરાયા

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા દ્વારા આગામી 27,28 ફેબ્રુઆરીના હિન્દીની વિવિધ પરીક્ષાઓ શુધ્ધ સુલેખન, પ્રાથમિક, પ્રારંભિક, પ્રવેશ રાષ્ટ્રભાષા પરિચય, રાષ્ટ્રભાષા કોવીદ તથા રાષ્ટ્રભાષા રત્ન પરિક્ષા લેવાશે. આ પરીક્ષા ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ છે.

આ પરીક્ષાઓમાં ધો.4 થી સ્નાતક, અનુસ્નાતક સુધીના વિદ્યાર્થી તેમજ અભ્યાસ ન કરતા વિદ્યાર્થીઓ પણ બેસી શકે છે. ફોર્મ ભરવા, શાળા, કોલેજમાં નવુ પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા તેજસ્વી સ્કૂલ બાલયોગીનગર ઘોઘારોડ 10 થી 12માં સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો