તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મહિલાને જ્ઞાતિ વિશે હડધૂત કર્યાની રાવ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તળાજાના જસપરામાં રહેતા ભાવુબેન બોઘાભાઇ નૈયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ તથા રેખાબેન, જીકુબેન તથા અન્નપુર્ણાબેન ફરિયાદીના જ્ઞાતીના સ્મશાનના રસ્તો સાફ કરવા બાવળ કાપતા હોઇ તે બાબતે લાલા વેલુભા ગોહિલએ બાવળ નહિ કાપવાનુ કહી બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ વિશે હડધુત કર્યાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો