તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:શહેરમાં સામસામી મારમાર્યાની રાવ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ચાવડીગેટ રામાપીર બાપાની દેરી પાસે રહેતા મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા ઘર નજકી આટો મારવા ગયેલ ત્યારે હરી ઉર્ફે બાદશાહ ફરિયાદીને ગાળો દેતા ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા હરીએ ફરિયાદીને તલવાર વડે માથાના ભાગે ઇજા કર્યાની ફરિયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાવાઇ છે.

જ્યારે સામાપક્ષે હરેશભાઇ રતીલાલભાઇ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે કે તેમના ઘર પાસે મહેન્દ્રસિંહ ઝાલા ગાળ બોલતો હોઇ તેને ગાળ બોલવાની ના પાડતા મહેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલાએ ફરિયાદીને પાઇપ વડે મારમારી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો