તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની રાવ, ચાલક સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

ભાવનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

તળાજા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એમ.ડી કાપડીયાએ ફરિયાદ નોંધાવી છે કે હસમુખ નરશીભાઇ ભીકડીયાએ તેનુ વાહન ટ્રાફીકને અડચણરૂપ થાય તેમ વાહન પાર્ક કરેલ હોય જેથી ફરિયાદી સ્થળદંડનો મેમો લેવા જતા ચાલકે ઉશ્કેરાઇને મેમો દેવાની ના પાડી તેમજ તેની પત્ની તથા બાપુજીએ પણ પૈસા દેવાની ના પાડી રોડ પર બેસી જઇ દંડ દેવાની ના પાડી ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસે ચાલક સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી  હાથ ધરી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો