તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ST ડ્રાઇવરની ફરજમાં રૂકાવટ કર્યાની રાવ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગારિયાધારના સાંઢખાખરા ખાતે રહેતા અને ભાવનગર એસ.ટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિરભદ્રસિંહ ભુપેન્દ્રસિંહ ગોહિલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ભાવનગરથી પાલિતાણા એસ.ટી બસ લઇ જઇ રહ્યા હતા ત્યારે મઢડા પાસે રસ્તામાં ઘનશ્યામ ડોડીયા, બનેશંગ ડોડીયા તથા એક અજાણ્યા ઇસમે ફિલ્મી ઢબે બસની આડી બાઇક ઉભી રાખી ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી મારમારી ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો