તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:તલાક તલાક તલાક કહિ બે મહિલાને તલાક આપ્યાની રાવ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વરતેજ આર.કે.ગોડાઉનની સામે રહેતા અને હાલ ખાટકીવાસ પાલિતાણા ખાતે રહેતા રૂકસાનાબેન મોહિતભાઇ પરમારે પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ મોહીતભાઇ, સસરા ગનીભાઇ સલેમાનભાઇ, સાસુ જરીનાબેન, દાદીસાસુ નુરીબેન, જેઠ હનીફભાઇ, દિયર સોહિલભાઇ (રહે તમામ વરતેજ)વાળાએ પરિણીતાને શારિરીક માનસીક ત્રાસ આપી તેણીના પરિવારને મારી નાખવાની ધમકી આપી તેણીને તેના પતિ મોહિતભાઇએ તથા તેણીની બહેન અફસાનાને તેના પતિ હનીફભાઇએ ત્રણ વખત તલાક કહી ગેરકાયદેસર રીતે તલાક આપેલ હોય તમામ સામે ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો