તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માનિત કરાયા:રાણપુરના PSIને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

રાણપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીમાં સેવાકીય કાર્ય બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાયુ

કોરોના મહામારીમાં લોકડાઉન દરમ્યાન બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.એન.સી.સગર દ્વારા કરવામાં આવેલ સેવાકીય કાર્યને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે. લોકડાઉન દરમ્યાન રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.સી.સગરની કામગીરીને બિરદાવી સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કોરોના કાળમાં લોકોને પડી રહેલ હાલાકીમાં માનવતા દાખવી સેવાકીય કાર્યને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતાં રાણપુર પોલીસ સ્ટેશનના પી એસ.આઈ. એન.સી.સગરનું ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સેવાકીય કાર્ય બદલ તમામ પોલીસ સ્ટેશનના જવાનો અને આગેવનો, શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો