ફોર્મ:રાજપૂત પાઇફંડ સોસાયટી શિષ્યવૃતીના ફોર્મ

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરમાં વસતા રાજપુત પરિવારના ધો.9થી અનુસ્નાતક કક્ષાસુધીના તેજસ્વી આર્થિક નબળા વિદ્યાર્થીઓને શિષ્યવૃતીના ફોર્મ તા.15-7 સુધી મનહરકુંવરબા રાજપુત વિદ્યાર્થી સમાજ ભવન નવાપરાથી મેળવી લેવા.

અન્ય સમાચારો પણ છે...