નયનરમ્ય દ્રશ્ય:વાદળાઓ વચ્ચે આકાશમાં મેઘધનુષી નજારો

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે શહેરમાં વાદળો અને સૂર્ય વચ્ચે આખો દિવસ સંતાકુકડી ચાલી હતી. સાંજના વાદળછાયા વાતાવરણ વચ્ચે આકાશમાં દેખાયેલો મેઘધનુષી નજારો કેમેરામાં ઝડપાયો હતો

અન્ય સમાચારો પણ છે...