તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય વિભાગ:બહારગામથી આવેલા 43 હજાર લોકોને કરાયા કોરન્ટાઇન

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ભાવનગર જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં કાર્યરત કરાયેલી તમામ ચેક પોસ્ટો ઉપર સતત ચેકીંગ અને સ્કેનીંગની કાર્યવાહી શરૂ છે. ત્યારે બહારગામથી ભાવનગર આવેલા 42988 લોકોને અત્યાર સુધીમા કોરન્ટાઇન કરવામા આવ્યા છે.સરકાર દ્વારા તા.5/5/2020 થી એક બીજા રાજય અને જીલ્લામાં પ્રવેશ આપવાની છૂટ અપાતા ખાસ કરીને સુરત અને અમદાવાદથી ભાવનગર જીલ્લામાં આવનાર લોકોનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. ત્યારે ભાવનગર જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા જિલ્લાની જુદી જુદી ચેક પોસ્ટો .પર લોકોનુ સ્કેનીંગ કરવામા આવી રહયું છે. બહારગામથી ભાવનગર જિલ્લામા આવેલા કુલ 42,988 લોકોને કોરન્ટાઇન કરવામા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો