તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર રેન્જમાં આઇપીસી કલમ 188,269,270,271 અને ઘ એપેડેમીક ડીસેસ એકટ 2008 મુજબ કુલ 12181 ગુન્હા દાખલ કરી 12820 આરોપીઓની અટક કરવામાં આવેલ છે. જેમાં ભાવનગરમાં 5563 ગુન્હા દાખલ કરી 6327 આરોપીઓની અટકાયત જયારે અમરેલીમાં 4745 ગુન્હા અને 4236 આરોપીઓની અટકાયત તેમજ બોટાદમાં 1742 ગુન્હા અને 2327 આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે. એમ.વી.એકટ-207 મુજબ રેન્જમાં 22030 વાહનો ડીટેઇન કરવામા આવેલ છે.જેમાં ભાવનગરમાંથી 10609 વાહનો, બોટાદમાંથી 2811 અને અમરેલી જિલ્લામાંથી 8610 વાહનો ડીટેઇન કરી કુલ રૂ. 49,81,900 નો દંડ વસુલવામાં આવેલ છે. ડ્રોન કેમેરા મારફત રેન્જમાં 1207 ગુન્હા દાખલ કરી 1623 આરોપીઓની અટકાયત તેમજ સીસીટીવી-મોબાઇલ દ્વારા રેન્જમા 550 ગુન્હા દાખલ કરી 778 આરોપીઓની અટક કરેલ છે. જયારે વીડીયોગ્રાફીમા 794 ગુન્હા દાખલ કરી 611 ની અટક કરેલ છે.જયારે ખાનગી સીસીટીવી કેમેરામા 193 ગુન્હા દાખલ કરી 252 ની અટકાયત કરવામાં આવી છે
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.